STORYMIRROR

Bindya Jani

Fantasy Others

3  

Bindya Jani

Fantasy Others

કાળો કાન

કાળો કાન

1 min
384

ગોરી ગોરી રાધાનો કાળો કાળો કાન છે, 

જશોદાનો જાયો માખણ ચોર નામ છે,


સૌના મન મોહી લે તેવા તેના તોફાન છે,

ગોકુળમાં ગાયો ચરાવવાનું કામ છે,


તેની વાંસળીમાં ઘેલું ગોકુળ ગામ છે,

ગોપીઓના મટકા ફોડવાની હામ છે,


ગોવર્ધન ગિરિધારીની લીલા અપાર છે,

મારો કનૈયો તો સૌનો તારણહાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy