Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama Fantasy Inspirational

3  

Meena Mangarolia

Drama Fantasy Inspirational

કાલ ચક્ર

કાલ ચક્ર

1 min
7.3K


કાળની કેડી એ લાગ્યું,

કાળ ચક્ર નું ગ્રહણ.......

જે સૂર્યગ્રહણ હોય,

કે ચંદ્રગ્રહણ હોય....

કોઈ ફેર પડતો નથી......

કાળ ની કેડી એ,

ઘડી સંગ ઘડી રંગ....

લાગ્યો આતમ ને,

તોય જનમો જનમ

નો રંગ તરંગ..

તોય વાટ માં વચ્ચે

એક દિવસ આવશે

વિદાય ની વેળા.......

પથરીલા પંથે સ્મિત વેરી ને,

મહોરીશુ ફૂલ કેરી કયારી..

એક બીજા ને જીતીશું....

જાત ને જઇશું હારી.....


Rate this content
Log in

Similar gujarati poem from Drama