Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

કાગળ

કાગળ

1 min
423


શબ્દો રડી પડ્યાં ને કવિતા દુઃખી થઈ ગઈ,

વિચાર કેટલું દર્દ લખાયું હશે કાગળ ઉપર !


જેના નિર્દોષ હોવાની સાબિતી મંગાતી નથી,

ઈશ્વરની કેટલી કૃપા હશે દરેક બાળ ઉપર !


આ જગત હંમેશા કાંટા પાથરશે મારગમાં,

તું ચાલતો રહેજે, ના લપસતો ઢાળ ઉપર !


માણસોની લડાઈમાં નાહકની બદનામ થઈ,

તમે ગુસ્સો ના ઠાલવતા કદી ય ગાળ ઉપર !


શું થવાનું હતું, શું થયું, શું થશે, ખબર નથી,

એ બધું વિચારવાનું મેં છોડી દીધું કાળ ઉપર !


Rate this content
Log in