કાચની પેટી
કાચની પેટી
1 min
2.2K
માત્ર ને માત્ર
બે બાય બેની,
સુંદર કાચની
પેટીમાં,
કેદ
સુંદર રંગો,
અને ચંચળતાનો
શ્રાપ લઈ
અવતરેલી,
જળ વિના
તરફડતી,
અલ્પ આયુષી
માછલીઓને,
એણે
સેમપિંચ
કર્યું.