STORYMIRROR

Kajal Henia

Tragedy

3  

Kajal Henia

Tragedy

એક ઘટના

એક ઘટના

1 min
1.7K

આત્મહત્યા


એક ઘટના

હચમચાવી નાખે છે,


ભૂંસી નાખે છે

ભીતરની તમામ 

ભાતીગળ રંગોળી,


પછી...

એક અણગમતું,

અણવિચાર્યુ

પગલું,


અને....... 

પાછળ મૂકી જાય છે,

કેટકેટલા પ્રશ્નવિરામ,


સદાયને માટે,

શ્વાસોને વિરામ આપી,

અચાનક...


પાછળ રહી ગયેલા,

સ્વજનો માટે,

અમાપ...


આઘાત પ્રત્યાઘાતના,

પડઘા ...


એક ઘટના..!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy