STORYMIRROR

Dashrathdan Gadhavi

Tragedy Inspirational

4  

Dashrathdan Gadhavi

Tragedy Inspirational

આંસુ એક સર્યું

આંસુ એક સર્યું

1 min
299

ના સગપણ કોઈ ફળ્યું, 

સાચે, ના કોઈ હૈયું ગળ્યું,


હતા વાવડ અહીં પુષ્પો તણા, 

પણ બાગ તો આ છે, કાંટે જડ્યું,


સ્વાર્થ અને આશવાળાની છે કતારો, 

એક પણ પોતિકું, ના અહીં મળ્યું,


શબ્દ મારા બિચારા મોઢા ઉતારે.. 

ના કોઈ ગીત ગાન, હૈયે ચડ્યું,


ઓઝલ થયાં સ્વપ્ન-પાત્રો એ.. 

નિરાશ આંખે દશુ, આંસુ એક સર્યું. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy