Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Patel

Tragedy Inspirational

4  

Neha Patel

Tragedy Inspirational

બતાવ તારું શાણપણ

બતાવ તારું શાણપણ

1 min
383


થયો છે સમજુ, આવ્યું છે ડહાપણ,

બંધુ, હવે તો બતાવ તારું શાણપણ !


રહ્યો છે કરી કોરોના અહીં નરભક્ષણ,

બંધુ, હવે તો કરાવ તારું પરીક્ષણ !


લાગી શકે છે ચેપ, ભેગુ થૈ મહેરામણ,

બંધુ, હવે તો તાક રસ્તો તારા ઘરભણ ! 


ફેલાઈ શકે છે કો-વિષ હવામાં હરક્ષણ,

બંધુ, હવે તો પહેરી લે માસ્ક તત્ક્ષણ !


મળી શકે છે તને, વણનોતર્યું આ ભારણ,

બંધુ, હવે તો કર સેનિટાઈઝ વાતાાવરણ !


ફેેલાઈ શકે છે આ મહામારી થૈ સંક્રમણ, 

બંધુ, હવે તો ધોઈને હાથ ભગાવ રજકણ !


આવી શકે છે, આ કોવિડ-19નું ઘડપણ,

બંધુ, હવે તો બતાવ તારું યુવા ઐકપણ !


થયો છે સમજુ, આવ્યું છે ડહાપણ,

બંધુ, હવે તો બતાવ તારું શાણપણ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy