Kajal Henia
Drama Romance
ફરિયાદ નોંધાવી હતી ઈશ્વરના દરબારમાં,
અચરજ છે અરજ થઈ ગઈ કબુલ પલભરમાં,
ચમકીને ચમત્કાર કરી ગયાએ હાથ જોનારા,
વગર માંગે જુઓ મળી ગયું બધું ક્ષણભરમાં,
લઈ હાથમાં હાથ બંધ આંખે ચીતર્યા ગુલાબ,
મહેકી ઉઠી ફોરમ પ્રીતની હવાના કણકણમાં !
કાચની પેટી
એક ઘટના
ભૂલાયેલો ટહુ...
આવરણ
ગુલાબ
લીલુંછમ નજરાણ...
સુંદરતા
કરતબ
અજવાળું
"તું"
આખરે નૌકા ડૂબતી ગઈ.. આખરે નૌકા ડૂબતી ગઈ..
સૂર્યની જેમ સહેલા બનીને સુખને શોધી લઈએ.. સૂર્યની જેમ સહેલા બનીને સુખને શોધી લઈએ..
જિંદગી સોંપવામાં થઈ દશા ભૂંડી મારી .. જિંદગી સોંપવામાં થઈ દશા ભૂંડી મારી ..
કલમને હાથમાં રાખી હજું કાગળ તું શોધે છે .. કલમને હાથમાં રાખી હજું કાગળ તું શોધે છે ..
તારી આદત, મારી મસ્તી .. તારી આદત, મારી મસ્તી ..
અને એમાં સમય લાગશે એમ માનું છું.. અને એમાં સમય લાગશે એમ માનું છું..
કારણ કે મેં ધરતી પર મેઘધનુષ સર્જ્યું છે .. કારણ કે મેં ધરતી પર મેઘધનુષ સર્જ્યું છે ..
ભ્રષ્ટાચારના ભોરિંગને હટાવો .. ભ્રષ્ટાચારના ભોરિંગને હટાવો ..
નકારતા સાચી શિખામણ મે અહીંયા જોઈ છે .. નકારતા સાચી શિખામણ મે અહીંયા જોઈ છે ..
બસ મારી આટલી ઈચ્છા ફળે, તો મજા પડી જાય .. બસ મારી આટલી ઈચ્છા ફળે, તો મજા પડી જાય ..
ખભા ઉપર ભાર ભારે .. ખભા ઉપર ભાર ભારે ..
રમ્યો છુકછુક ગાડી મારા જેવડા વયસ્કોની સાથે હું.. રમ્યો છુકછુક ગાડી મારા જેવડા વયસ્કોની સાથે હું..
ઘડી-ઘડીમાં બદલાતું મન, બદલાતું આ સ્પંદન .. ઘડી-ઘડીમાં બદલાતું મન, બદલાતું આ સ્પંદન ..
કેટલીયે લાગણીઓ આમ છૂપાવી હોય છે .. કેટલીયે લાગણીઓ આમ છૂપાવી હોય છે ..
ચેતવણી હોવા છતાં, વ્યસન પાછળ દોડતા થતાં જાય છે .. ચેતવણી હોવા છતાં, વ્યસન પાછળ દોડતા થતાં જાય છે ..
ઝેર પીવાની પીડા હો હસતાં મુખે સહી જાત .. ઝેર પીવાની પીડા હો હસતાં મુખે સહી જાત ..
હતાં ભણતા સરકારી નિશાળમાં શાનથી સૌ.. હતાં ભણતા સરકારી નિશાળમાં શાનથી સૌ..
પણ શું આ અરીસો.. પણ શું આ અરીસો..
કબ્રસ્તાનમાં પણ એવો ભય દેખાય .. કબ્રસ્તાનમાં પણ એવો ભય દેખાય ..
એવા વોરિયર્સ ને કરીએ આપણે સૌ સલામ .. એવા વોરિયર્સ ને કરીએ આપણે સૌ સલામ ..