STORYMIRROR

Kajal Henia

Romance

3  

Kajal Henia

Romance

સુંદરતા

સુંદરતા

1 min
1.2K

રૂપાળા પગના 

અંગુઠાની બરાબર 

નીચે

ફુટી નીકળે 

એક

કાળો ભમ તલ


અને

શોભી ઉઠે

નખશિખ

એનું

સૌંદર્ય

જાણે

મધુવનમાં ખીલેલું

કોઈ

ગુલાબનું ફૂલ


કે પછી

જાણે

પૂનમની રાત્રે

મંદ મંદ

મરકતી

ચંદ્રની

શીતલ ઝૂલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance