Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kajal Henia

Tragedy

2  

Kajal Henia

Tragedy

ભૂલાયેલો ટહુકો

ભૂલાયેલો ટહુકો

1 min
2.2K


તમે ક્યારેય 

નજરકેદ

રહ્યા છો ????

ટહુકો ભૂલેલી

એક કોયલ 

છે નજરકેદ.......


એનો શ્વાસ હવે 

ગૂંગળામણ નથી 

અનુભવતો.....


એ પિંજરામાં નથી

કે પછી

કેદમાંય નથી

કે નથી એની

પાંખો કપાઈ

બસ.........


એની પાસેનો

કલરવ

છીનવાઈ ગયો

હવે એ........

પોતાની જ 

નજરકેદમાં છે


સાવ.....સતત.....

સંપૂર્ણ.........

અવિરત મૌન.....!!!!!

ટહૂકે ભૂલેલી

કોયલ.......


Rate this content
Log in