Kajal Henia
Drama
સમયાંતરે
શરીર પર ઢળતી
સંધ્યાના
સોનેરી આવરણ,
હ્દયમાં સુંવાળી
ઈપ્ષાઓનું
સુગંધી આવરણ,
અને ધીમે ધીમે
ચ્હાનાં કપમાં
ઉભરાતી તારી
તસ્વીરનાં આવરણ,
વધારે છે
ચ્હાની
ચાહનું આવરણ,
બસ......
એટલે જ
મને છે ચ્હાનું
વ્યસની આવરણ,
છે ને આ
અદભૂત
આવરણોનું આવરણ!!!!!
કાચની પેટી
એક ઘટના
ભૂલાયેલો ટહુ...
આવરણ
ગુલાબ
લીલુંછમ નજરાણ...
સુંદરતા
કરતબ
અજવાળું
"તું"
'નાયક તો સદા એના એ જ રહે છે, બસ, વાર્તા રોજ એની બદલાઈ જાય છે, જિંદગી રોજ કેવો અભિનય કરાવી જાય છે !' ... 'નાયક તો સદા એના એ જ રહે છે, બસ, વાર્તા રોજ એની બદલાઈ જાય છે, જિંદગી રોજ કેવો અભ...
waterfall ? waterfall ?
About the love and care.. About the love and care..
Forgot the people and their.. Forgot the people and their..
Friendship with animal.. Friendship with animal..
Trying to know.. Trying to know..
Somthing horrible will.. Somthing horrible will..
By falling the stars.. By falling the stars..
Smell melting in the wind.. Smell melting in the wind..
If you come.. If you come..
Are you in gazal or you are the gazal.. Are you in gazal or you are the gazal..
મીરાંની મટુકીમાં મોહન તું માખણ , તું તથ્ય પ્રેમ શબ્દ છે સત્ય .... મીરાંની મટુકીમાં મોહન તું માખણ , તું તથ્ય પ્રેમ શબ્દ છે સત્ય ....
Loneliness Loneliness
Words are awesome.. Words are awesome..
don´t do that... please! don´t do that... please!
Live with nature.. , in nature, life is going on and on.. Live with nature.. , in nature, life is going on and on..
Relationship between human and the God Relationship between human and the God
In the sky, from the wings of the birds.. In the sky, from the wings of the birds..
Beautiful words of the poem.. Beautiful words of the poem..
if someone is there to hear.. i will talk about you only.. if someone is there to hear.. i will talk about you only..