Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjunsinh Raulji

Drama

3  

Arjunsinh Raulji

Drama

ખમી લઇએ

ખમી લઇએ

1 min
238


       

ચાલને સખી, બે ઘડી રમી લઇએ,

મનને ભાવતો કંસાર જમી લઇએ .


જિંદગીભર થાપોટા ના પાડ્યા પણ –

કોઇકના થાપોટા ખમી લઇએ,


દર્દ પણ દવા થઇ જાય ત્યારે,

એ દવાને બસ એમ ગમી લઇએ .


ખીલી જાય જો ફુલ આંખોની છાંયમાં,

ઘડીભર કંટકો પણ સહી લઇએ .


તેજ તિમિરને પડકારે ભલેને,

એ પડકારને હોંશથી નમી લઇએ .


જિંદગીની આ રમત અધૂરી રહે,

એ અધૂરપને પણ ખમી લઇએ .


Rate this content
Log in

Similar gujarati poem from Drama