STORYMIRROR

Shaurya Parmar

Drama

4  

Shaurya Parmar

Drama

તો શું થાય ?

તો શું થાય ?

1 min
135

ભવમાં જો અંધારું થાય, 

તો શું થાય ? 


પછી નાનકડો દીવો જો થાય, 

તો શું થાય ? 


સમય નયનોને રડાવીને જાય, 

તો શું થાય ? 


એમાં કોઈ ખભો મળી જાય, 

તો શું થાય ?


મજધારે દરિયામાં ડૂબી જવાય, 

તો શું થાય ? 


મળે જો સથવારો ને તરી જવાય, 

તો શું થાય ?


એકલા એકલા ઓગળી જવાય, 

તો શું થાય ? 


દૂધમાં સાકર જેમ ભળી જવાય, 

તો શું થાય ?


આ જીંદગી દુઃખમાં વીતી જાય, 

તો શું થાય ? 


ને આજ જીંદગીમાં મોજ રેલાય, 

તો શું થાય ? 


Rate this content
Log in

Similar gujarati poem from Drama