STORYMIRROR

Shaurya Parmar

Drama

4  

Shaurya Parmar

Drama

વાટાઘાટો

વાટાઘાટો

1 min
207

વ્યોમ ને ભૂમિ વચ્ચે, 

વાટાઘાટો શરૂ થઈ,


ઝરમર ઝરમર શરૂ થઈ, 

દુઃખની બધી વાતો ગઈ,


નદી નાનકડી વહેતી થઈ, 

ને હોડી મારી તરતી થઈ,


પવન ફૂંકાયો જોરદાર, 

છત્રી મારી ઉડતી થઈ,


અંગેઅંગ ટાઢક પ્રસરી, 

ને ગરમી છૂમંતર થઈ,


દુઃખ પછી સુખ આવે જ, 

વાર્તા અહીં સમજાઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama