STORYMIRROR

Gopal Dhakan

Drama

4  

Gopal Dhakan

Drama

ગઝલ - ઘડી

ગઝલ - ઘડી

1 min
374

હારવાની જીતવાની જે ઘડી હતી,

નિરાશાએ પીઠ મારી થાબડી હતી.


લક્ષ્યભેદન એટલું તો દૂર ના હતું,

સ્મરણોમાં આંખ બેઉ બાબડી હતી.


જોઈ શક્યાં હોત પુરી, ગઝલ તો બને,

આંખ જોઈ પુષ્પની એ પાંખડી હતી.


એ મને આખો કરી દેવા એની જેવો,

ઈયળ-ભમરી જેમ મુને બાખડી હતી.


એક બાળક જીવે મારામાં હજી લગી,

એ હઠીલી એક મા ની આંખડી હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama