Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Thakkar "યાદે"

Drama

3  

Parul Thakkar "યાદે"

Drama

સહુ સરખા

સહુ સરખા

1 min
240


સંસાર સરીખું ગામ,

જીવ છે એમા ફકત મહેમાન..

ન કર મન તું અભિમાન , 

અહીં સહુ સરખા છે,


શું નાત અને શું જાત ? 

ભલે ને વિધવિધ લોક, વિવિધ પ્રકાર

બધા એક ડાળના પંખી, 

અહીં સહુ સરખા છે...


 ભલે હો કોઈ સંગ વિકૃતિ, 

નથી એ અમારી સંસ્કૃતિ,  

સહુ ની અલગ અલગ પ્રકૃતિ,

છતાં અહીં સહુ સરખા છે...


થાય અહીં અતિથીની સરભરા,

અમારી એ જ છે પરંપરા,

દિલ છે સહુ ના હેત ભર્યા

અહીં સહુ સરખા છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama