STORYMIRROR

Alpa Vasa

Drama Inspirational

4  

Alpa Vasa

Drama Inspirational

પરોપકાર

પરોપકાર

1 min
544

સાંભળી ખુદના ધબકારા,

કોઈના ધબકારા સાચવવાની મળશે પ્રેરણા.


પાણી નિતરતા વાદળ જોઈ,

બીજા પર પ્રેમ વરસાવવાની મળશે પ્રેરણા.


કલકલ કરતા ઝરણા જોઈ,

હાસ્યની છોળ ઉછાળવાની

મળશે પ્રેરણા.


હે, નૈતિકતા તું બન પ્રેરણા મુજ, 

તો લખું હું ગીત, ગઝલ ને શાયરી.


હું લઉં માતા- પિતા ક'નેથી પ્રેરણા,

જીવું એવું કે બની રહું, હું સૌની પ્રેરણા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama