Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

ગઝલ - ગુજરાતી પરંપરા પાંગરે

ગઝલ - ગુજરાતી પરંપરા પાંગરે

1 min
199


હા, રગે રગ પાંગરી પરંપરા છે ,

દિલની વચ્ચે સંઘરી પરંપરા છે .


જન્મ લીધો પોરબંદર શહેરમાં , 

ગાંધીજી વિશ્વંભરી પરંપરા છે.


શીશ આ ઝૂકે અદબથી માત ને ,

આ જ તો ઓળખ ખરી પરંપરા છે .


આત્મ ગૌરવથી છલોછલ ગુર્જરી ,

વિશ્વ પુરામાં વિસ્તરી પરંપરા છે.


છાતી છપ્પનની ખમીરીથી ફુલે ,

જાત એની ચિતરી પરંપરા છે.


એક ત્રાડે એ જો બોલે , "મિત્રો" તો ,

ખુદ ધ્રૂજે આ ધરી પરંપરા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama