STORYMIRROR

Kajal Henia

Romance

3  

Kajal Henia

Romance

"તું"

"તું"

1 min
1.2K

અવિસ્મરણીય

સાંજ

અને

હૈયાની

હાટડીએ,


પડેલ

યાદોનાં

ટકોરા

ને.......


ધમધમાટ 

વાદળનો

ગડગડાટ

ને........


તે વરસાવેલી

લાગણીનો

વંટોળિયો

વરસાદ

ને.........


પછી

આંખોને

પલળવાનો

પ્રસંગ

ને..........


એટલે 

માત્ર

"તું".


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance