STORYMIRROR

Mital Patel

Romance

4  

Mital Patel

Romance

પરિભાષા

પરિભાષા

1 min
227

પર્વત પર કોતર ને..

કોતરમાં કોતરાતો...

ચિરાતો..અથડાતો... વિખરાતો... 

પવન એટલે તું....


સાવ સૂકુધડ ઝાડથી, વિખુટુ પડેલ,

પાંદડા પર લાગેલ... અસંવેદનશીલતાની ધૂળ... 

ને તેમાં રગદોળાયેલ પીડાના... પળોમાં સંકોચાઈને પડેલ, 

જીવંત સંવેદન એટલે તું....


'સ્વ'માંથી જ વિખૂટું પડેલ...

સાવ છૂટી ગયેલ જાતને... 

સમેટવા વખોટિયા ભરતું, 

હોરાતું, ડૂસકે ચડતું, 

સરવૈયુ એટલે તું.


Rate this content
Log in

More gujarati poem from Mital Patel

Similar gujarati poem from Romance