STORYMIRROR

Mital Patel

Inspirational

2  

Mital Patel

Inspirational

"માં"

"માં"

1 min
13.7K


ઝાડનાં મૂળિયાંને દેખાતાં જાેયાં છે!
વરસાદ પાછળ દરિયાને સળગતાં જાેયાં છે!
ભૂલ હશે ઇશ્ર્વરનીયે... બાકી
અનાથને માં વગર ટળવળતાં જાેયાં છે!

બનોને  આવતાે  હસે ઇશ્ર્વરય, કાનુડાે..
અમથાે થાેડાે,
યશાેદાનાં વ્હાલથો ન્હાતાે કનૈયાે જાેયાે છે....!!
જોવનનાં કેટલાય વંટાેળિયાંને રાેકતો "માં",
 ઉછળતાં દરિયાંનાે કિનારાે જાેયાે છે!!!

સુખદુ:ખમાં  હુંફનો દાેરો  બાંધતો.....
અેકમાત્ર સાચા પ્રેમનો કિન્નાર  બાંધતો....
માથા  પર અદ્રશ્ય  હાથનાે  અહેસાસ જાેયાે છે!

માં સાથે ઝઘડતાં સુપુત્રાેને ....કહો દાે...
અરથો સાથે વ્હાલનાે વરઘાેડાે નોકળતાં જાેયાે છે!!!...

સંવેદનાનો પારાશિશો જાળવજાે થાેડો દાેસ્તાે....
માં ના આસું વહાવો  બનતાે શૂરવોર જાેયાે છે!!!

કાેઇવાર માં ના ખાેળામાં માથું મૂકો તાે જાેજાે....
વ્યસ્તતાં જોવનનો  થાેડો આેછો કરો "માં" ના ખાેળામાં ક્યારેક ખાટલાે ઢાળો  લેજાે...
  તેનાે  હુફાળાે સ્પર્શને પછો  પૈસાથો ખરોદાતાે જાેયાે છે!!!                          

                                 

 


Rate this content
Log in

More gujarati poem from Mital Patel

Similar gujarati poem from Inspirational