STORYMIRROR

Mital Patel

Others

2  

Mital Patel

Others

હું

હું

1 min
13.4K


તળાવ સમુ  કાેળિયુ નહિ.
દરિયા સમો  પરબ છું હું.
ન છિપાઇ શકે તેવો મૃગજળ સમો તરસ છું હું. 
આવરણ પહેરોને ઉઘાળો ફરતો દંભ આકૃતિ નહિ.

ખુલ્લીથી પ્રકૃતિને બાહાેમાં ભરતો ઝંકૃતિ છું હું.
સ્પર્શિને અટકી જાય ભલે પવન ઝાંઝવાને.
 ક્યાંય ન અટકતો દરિયાનો ભરતો છું હું. 
પાણીમાં ભેળવેલ  પ્રવાહોનાે વળો નશાે કેવાે! 
ચઢોને ઉતરો  જાય તેવાે વળો  ગાંજાે કેવાે?

પહેલાં વરસાદમાં ભિજાયાં પછોનું ચાેમાસું માણ્યું છે?     અેવું કાેઇક જ વારનું માવઠુંને ત્યાર બાદ અનુભવાતો તરસ છું હું.
સુરજને ક્યાં જરુર છે ટ્યુબલાઇટનાં પ્રકાશનો.
સ્વયંપ્રકાશિત આગિયાઆેનો  ભરમાર છે મહો.
સ્વરચિત માહ્યલામાં પાેતાને અનહદ ચાહતું પંખો છું હું.     

        


Rate this content
Log in

More gujarati poem from Mital Patel