STORYMIRROR

Kajal Henia

Romance

3  

Kajal Henia

Romance

લીલુંછમ નજરાણું

લીલુંછમ નજરાણું

1 min
2.3K

એમણે મોકલ્યો

કોરો કાગળ

એક પરબીડિયામાં બીડી,

સાથે સંદેશો મૂક્યો

કે

ઉત્તર જરૂર મોકલશો,


મેં

પરબિડિયામાં મૂક્યું

એક સુકાઈ ગયેલ

ગુલાબનું 

લીલુંછમ નજરાણું

અને ઉપર છાંટ્યું 

સુવાસિત અત્તર

અને

લખ્યું સંદેશ 

કે.............


જ્યારે જ્યારે 

પરબિડિયું ખુલશે

ત્યારે ત્યારે

થોડું થોડું

અત્તર ઉડી જશે

પણ..........

અંતરમાં રહેલી સુગંધિત

યાદો મહેંકી જશે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance