STORYMIRROR

Monika Patel

Drama

4  

Monika Patel

Drama

સંભારણા

સંભારણા

1 min
309

પોતાના ક્યાં શોધવા અહીં,

પારકાં પોતાના બની ગયા,

વીતેલી પળોને યાદ કરી,

ક્ષણભરમાં આંસુ છલકાઈ ગયા,


સંબંધો ઘણા મળ્યા મને પણ,

અમુક દિલમાં સચવાઈ ગયા,

સ્નેહમિલનના સંભારણાથી,

ક્ષણભરમાં આંસુ છલકાઈ ગયા,


યાદોની તિજોરી ખોલી જ્યારે,

મારા આ હોઠ મલકાઈ ગયા,

અમુક મિત્રો તો એવા મળ્યા,

જે મારા દિલ પર છવાઈ ગયા,


સ્નેહમિલન તો ફક્ત બહાનું હતું,

દેશ પરદેશના લોકો જોડાઈ ગયા,

મીઠી વાતોનો ખજાનો એવો કે,

ક્ષણભરમાં આંસુ છલકાઈ ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama