Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Drama

4  

Parag Pandya

Drama

સમયનું પૈડું

સમયનું પૈડું

1 min
338


બટકબોલા ટેણીયાને મમ્મી હમેશાં કહેતી,

" નાનો હજી તું, ખબર કંઈ ના પડે તને !"


થયો મોટો ભાયડો ને જાગી લાડની અભિપ્સા,

" હવે તું કંઈ નાનો કીકલો નથી કે કરું વ્હાલ !"


૪૦થી મોટાં થવું નથી, જીવન રિવર્સ ગિયરમાં જીવું,

ઈચ્છું સમયનું ગોળ પૈડું ફરીને પાછું ત્યાં જ આવે !


લલના બોલી "અંકલ" ત્યારે લાગ્યો તો ઝાટકો,

આજે બાળકો "દદ્દુ " કહે છે ચહેરો ચાડી ખાય છે !


અતૃપ્ત ખેવનાઓ, સરકતી સમયની તસવીરો,

એક હલેસું મારી મઝધારમાં મસ્ત કિનારો યાદ કરું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama