Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Romance Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Romance Tragedy Inspirational

સોગાત રહી ગઈ

સોગાત રહી ગઈ

1 min
350


રસ્તામાં ઊભી મુલાકાત રહી ગઈ,

કરવી હતી જે એ વાત રહી ગઈ !


નજરથી નજરે કર્યા હતા સંવાદ,

મિલનનીએ અધૂરી રાત રહી ગઈ !


સમય પણ ખરો નીકળ્યો બેવફા,

સપનાની બસ સોગાત રહી ગઈ !


મજબૂરી કેવી રોજ સામસામે હતાં,

ને' કરવાની એક કબૂલાત રહી ગઈ !


હતી હાથમાં તારા નામની જ લકીર,

ચમકવાની હતી એ કિસ્મત રહી ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance