કા'ના તડપાવો શાને
કા'ના તડપાવો શાને
હે... શાને તડપાવ કાના,
મન મોહી ગયા લાલા,
રાધેનું ચિતડું ચોરી ગયા,
દ્વારકા વસી ગોકુળ ભૂલી ગયા,
તરસે મન જશોદાનું કા'ના,
વાંસળી પ્રેમનું પ્રતીક કરી ગયા,
સૂરમાં વેરણ વિરહ લાગે હવે.... કા'ના...
