STORYMIRROR

રચનાઓ મીના શાહની

Tragedy Inspirational

2  

રચનાઓ મીના શાહની

Tragedy Inspirational

જવાબ કેમ છોનો

જવાબ કેમ છોનો

1 min
10

પૂછ્યું તેમણે કેમ છો અને દર્દ હૈયાનું હોઠે આવી ગયું,

મને ટપાર્યુ ના બોલ કશું આ કેમ છો તો વ્યવહારનું ચલણ થઈ ગયું,


કેમ છો ના જવાબમાં મજામાં જ કહેવું એવું દરેકના દિલને થઈ ગયું,

દિલની વાત દરેકને કદાપિ ના કરવી તે તો અનુભવ મુજને શીખવી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy