STORYMIRROR

રચનાઓ મીના શાહની

Others

3  

રચનાઓ મીના શાહની

Others

વાવાઝોડું

વાવાઝોડું

1 min
187

હસતાં આવકાર્યું વાવાઝોડાને 

એ તો જો ફંટાઈ ગયું,


દરેક જગાએથી મેળવતું અવહેલના  

મારો આવકાર પામી મુંઝાઈ ગયું.


Rate this content
Log in