STORYMIRROR

રચનાઓ મીના શાહની

Abstract

3  

રચનાઓ મીના શાહની

Abstract

દર્દ અશ્રુનું

દર્દ અશ્રુનું

1 min
150

ના આવેલ અશ્રુના દર્દને તમે પારખી લીધું

પૂછવાને બદલે તેના કારણને જાણી લીધું,


જાણીને તે દૂર કરવાનું, તમે પણ લીધું,

અને લો, તમે મારા મનને ખુશ કરી દીધું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract