STORYMIRROR

રચનાઓ મીના શાહની

Others

2  

રચનાઓ મીના શાહની

Others

લખાણ

લખાણ

1 min
39

ગમતું  લખવાનું રહી ગયું,

ના ગમતું કરમે કરવું  પડ્યું,


સીલેબસની બહારનો પ્રશ્ન પૂછાયો,

કોઈ ના સમજ્યુ કેમ જીવનમાં નાપાસ થયો.


Rate this content
Log in