Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રચનાઓ મીના શાહની

Abstract Inspirational

3  

રચનાઓ મીના શાહની

Abstract Inspirational

અમે મળ્યા

અમે મળ્યા

1 min
195


 એકલતાથી પીડાતી હતી હું

 સૌના સાથને ઝંખતી રહી હું,


 દરેક જણ રહેતું ખુદમાં મસ્ત

 હંમેશ રહેતી મનોમન હું ત્રસ્ત,


ત્યાં જ મળ્યા અમે, હું ને ઈશ

સ્મરતાં રહી તેને જ હું હરનીશ,


સ્મરણ તેનું કરવાથી ભૂલી દુ:ખ પામરતાના

અમારા મિલને ખૂલ્યા દ્વાર જીવનની સફળતાના.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract