STORYMIRROR

રચનાઓ મીના શાહની

Tragedy Others

3  

રચનાઓ મીના શાહની

Tragedy Others

જલપરી

જલપરી

1 min
131

જલપરી બનીને રહેવા ઈચ્છતી હું,

તુજ મનમાં વસીને તરવા ઈચ્છતી હું,


સમજાયું નહીં તરવા માટે સ્વચ્છ વહેણ જોઈએ,

તુજ દિલમાં રહેવા પાષાણ સમ બખ્તર જોઈએ,


તરવા માટે ના મળ્યો તરલ પાણીનો પ્રવાહ

હોંશ જલપરીની, કરવો પડ્યો પહાડોમાં પ્રવાસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy