STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

જોઈએ છે

જોઈએ છે

1 min
151

એક તો આજ એવી ક્યાંક સાંજ જોઈએ છે

જેમાં હોય બસ આપણી સોગાદ જોઈએ છે,


હંમેશા નહિ પણ ક્યારેક તારો સાથ જોઈએ છે,

આજ બસ આ તારો મીઠેરો સ્પર્શ જોઈએ છે,


સપનાં જોવા તારો સાથ પણ જોઈએ છે,

આજ નહિ તો તારી કાલ મને જોઈએ છે,


પ્રેમનું ઝરણું નહિ જીવનનો સાગર જોઈએ છે,

જીવન ખારો દરિયો મને સ્નેહનું ઝરણું જોઈએ છે,


ન ભૂત ન ભવિષ્ય મને બસ વર્તમાન જોઈએ છે,

ન ઊંચ ન નિમ્ન બસ સાચો માણસ જોઈએ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy