Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance Inspirational

4  

Parag Pandya

Romance Inspirational

જનાબ

જનાબ

1 min
298


જનાબ, સિત્તેરમાં સત્તરનું જોશ ક્યાંથી ?

વધતી ઉંમરે ફૂલ ના કરમાય ક્યાંથી ?


જનાબ, સિંચન પ્રણયનું ક્યાં કરમાવા દે છે ?

જ્યાં ફોરમ પ્રેમની મહેક ફેલાવતી જ રહે છે !


જનાબ, રોમાન્સ પીરસે છે ચંદ્રની કોમળતા,

રોમાન્ટિક થઈ ખુશ રહો ઉંમરને ક્યાં લેવાદેવા ?


જનાબ, મૂંઝવણ મૂરઝાવી નાંખે છે માટે બસ,

ફ્લર્ટ કરતા રહો પણ decent, એજ ચૈતન્યધામ !


જનાબ, એના જેવું કોઈ જોઈ આવતું રસ્તો-

બદલું, ભૂલકણો હવે એ પણ ગઈ હશે બદલાઈ !


જનાબ, કળીઓ હજી ભમરાને લોભાવે છે,

ને ભમરો પતંગિયું થૈ બદલે રહેઠાણ ગુલશનમાં !


જનાબ, કન્યાને જાગે કોડ-કાનુડાને અરમાન,

તો ડોહાએ શું કરવું-ભજન ? એનો કંઈ વાંકગુનો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance