STORYMIRROR

Rekha Shukla

Drama Others

3  

Rekha Shukla

Drama Others

જમણવાર

જમણવાર

1 min
214

સ્વાદિષ્ટ ખાના ખજાના 

મસાલિયામાં ભર્યા મસાલા

શુદ્ધ મસાલા લાવ્યા સ્વાદ 

મસાલા પણ બન્યા ઔષધિ,


વૈદ હકીમની જડીબુટ્ટીનું મૂળ

કોલંબસની શોધ હતા મસાલા

બ્રિટન અમેરિકા નહોતા ખજાના

યોગ લાવે સ્વાસ્થ્ય હર સિઝનમાં ,


ખાના લાવે સાતવિકતા રિઝનમાં

મગ લાવે પગ જાણ વાત વાતમાં 

રાજરજવાડે મનગમતા ખાના ખજાના 

વિશાલામાં શુદ્ધ ઘી મરચું રોટલા,


રસાયણો સંસ્કાર વિધિ તહેવારી

પહેરવેશી ધાર્મિકતા સાદગી શુદ્ધતા

ચોપડી દો હળદર શરીરના ઘા માં 

અસંખ્ય બની વેરાયટી વસાણું વધુમાં

બિરંજ બાસુંદી મિઠાઇઓ જમણમાં,


ઢેબરા મુઠીયા ઢોકળા ઢોકળી મજાના

અલગ પ્રકારની દાળો આરોગો સિઝનમાં 

પાકશાસ્ત્ર ના મૂળ રસોડે રજવાડી મહેલમાં 

હવે પીઝા બર્ગર વડા પાંઉ દાબેલી જગમાં,


સ્વાદ લાવશે મૃત્યુ ઓબિસીટી વ્યથામાં 

જુદા યુગની બને સમસ્યા ભૂખમરો વિશ્વમાં 

જીવીને માણીએ લીમીટમાં સ્વાદ જીવનમાં 

વિશ્વના અમૂલ્ય ખાના ખજાના માત્ર ભારતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama