STORYMIRROR

Sejal Ahir

Drama Others

3  

Sejal Ahir

Drama Others

જિંદગી

જિંદગી

1 min
29

કુરબાની આપી જિંદગી દરેક ક્ષણે,

મોકલ્યો કુુદરતે ફરીશ્તો ક્યાં જીવાણી,


'સોંગતું' રમતા જિંદગીની બાજીમાં લેવાણી,

ગોતું તને ક્ષણે ક્ષણે કપરી સ્થિતિમાં ખોવાણી,


માગ્યું ઈશ્વર પાસે જિંદગી રાહોમાં કે'વાણી,

ચિંતનમાં સ્મૃતિ ઝાંખી નજરે બીજાની કહેવાઈ,

અનરાધાર વરસતી મુુશ્કેલીઓ વરસવા લાગી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama