STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational

4  

Manishaben Jadav

Fantasy Inspirational

જિંદગી બચાવીએ

જિંદગી બચાવીએ

1 min
316

આ યુગ આવ્યો ઝડપી,

મુસાફરી બની ગઈ ઝડપી,

અકસ્માત નિવારી જિંદગી બચાવીએ.


વાહનોની અવરજવર બહું મોટી,

એમાં ઉતાવળ કરવી નહીં ખોટી,

અકસ્માત નિવારી જિંદગી બચાવીએ.


સાઈકલના જમાના હવે ગયા,

સ્કુટી, સ્કુટરના જમાના આવ્યા,

અકસ્માત નિવારી જિંદગી બચાવીએ.


જિંદગીનું મૂલ્ય સૌ ભૂલ્યા,

આગળ નીકળવા સહુ દોડ્યા,

અકસ્માત નિવારી જિંદગી બચાવીએ.


પાંચ પૈસા ખિસ્સામાં જો આવ્યા,

લઈ કાર, જીપ બધા ભાગ્યા,

અકસ્માત નિવારી જિંદગી બચાવીએ.



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy