STORYMIRROR

Pinky Shah

Abstract

3  

Pinky Shah

Abstract

જીવવાની વાત તય કરી

જીવવાની વાત તય કરી

1 min
13.9K


જિદગી સાથે જીવવાની વાત તય કરી હતી

મને યાદ છે એક દિવસની વાત, કબૂલાત કરીતી


રંજ રહ્યો બસ એકજ વાત નો કે તને મે,

વિદાય કરી'તી

દિલ પર રાખી પત્થર મેં મારી અમાનત કોઈ ને નામ કરી'તી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract