STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

જીવનભર માંગુ તારો સાથ

જીવનભર માંગુ તારો સાથ

1 min
162

હૈયામાં દેખાય તારા આવવાના અણસાર,

તારો ચહેરો જોઈ, દૂર થાય દિલનો અંધકાર,


તારી નશીલી નજરથી ઘાયલ થયું મારું હૈયું,

તને જોઈને લાગ્યું જાણે સપનું થયું સાકાર,


મારા જીવનમાં તે પૂર્યા મેઘધનુષ્યના રંગો,

બદલી નાખ્યો તે મારા જીવનનો આકાર,


આપી સાથ, તે શણગાર્યું મારા જીવનને,

બસ જીવનભર માંગુ છું તારો સહકાર,


ધન્ય બનાવી દીધું મારું સૂનું જીવન તે,

આપી તારા હૈયે, તે પ્રેમભર્યો આવકાર.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy