STORYMIRROR

Dr.Bhavana Shah

Drama

3  

Dr.Bhavana Shah

Drama

જીવન

જીવન

1 min
178

બંધ પાંપણે,

ગૂંગળાય સપનાં,

સઘળાં મારા.


જીતતો જાય,

માણસ અને હારે,

જીવનમૂલ્યો.


તડકો છાયો,

કર્યા કરે જીવન,

ચક્ર સતત.


વધતા જાય,

વરસોને ઘટતું,

જાય આયખું


જીવે' ને મરે,

અવર માટે વૃક્ષો,

કેવા મહાન !


વિનય સાથે

વિદ્યા ગ્રહે વિદ્યાર્થી,

એવા છે ક્યાં ?


માનવ સદા,‌

અનુુભવ એરણ,

પર ટીપાય !


Rate this content
Log in

Similar gujarati poem from Drama