STORYMIRROR

Neeta Chavda

Fantasy Others

3  

Neeta Chavda

Fantasy Others

જીવન ઘડતર કરનારી મારી ઘરશાળા

જીવન ઘડતર કરનારી મારી ઘરશાળા

1 min
88

નફરતમાં પ્રેમ ફેલાવનાર,

મારી ઘરશાળા.


આંસુમાં સ્મિત ફેલાવનારી,

મારી ઘરશાળા.


દુ:ખમાંથી સુખ ફેલાવનારી,

મારી ઘરશાળા.


કડવાશથી સત્ય કહી જનારી,

મારી ઘરશાળા.


અગ્નિની એક ચિનગારી સમાન,

મારી ઘરશાળા.


કંટકભર્યાં પંથ પર પુષ્પો પાથરનારી,

મારી ઘરશાળા.


નિષ્ફળતામાંથી સફળતા મેળવનારી,

મારી ઘરશાળા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy