STORYMIRROR

Mehul Baxi

Fantasy Others

3  

Mehul Baxi

Fantasy Others

જીવન અમૂલ્ય ભેટ છે

જીવન અમૂલ્ય ભેટ છે

1 min
36

નફરત ન કરો કોઈને ના કરો કોઈનો અનાદર,

પ્રેમ રાખો સદા હૃદયમાં કરો સ્નેહને આદર,


જીવન મળે છે માત્ર એક જ વાર,

આંખો મીંચતા નથી લાગતી જરાય વાર,


સુખ અને દુઃખ એ તો માત્ર રસ્તા છે જીવવાનાં,

આનંદ અને હર્ષનાં દિવસો ફરી ક્યારે આવવાનાં,


કોઈ નાનું નથી કોઈ મોટું નથી સૌ છે એક સમાન,

કયારેક ચડતી તો ક્યારેક પડતી ના રાખો કોઈ અભિમાન,


જીવન અમૂલ્ય ભેટ છે ના રાખો કોઈ પ્રત્યે વેર,

પ્રેમનું અમૃત આપો સૌને કદી ના આપો કદી ઝેર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy