Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Rajesh Hingu

Drama Romance Thriller


5.0  

Rajesh Hingu

Drama Romance Thriller


જીવી લે 'મોજ'થી

જીવી લે 'મોજ'થી

1 min 6.8K 1 min 6.8K


મારા શબ્દોનાં કોઈ ચાહક નથી,

હું કોઈ મોટો કવિ-લેખક નથી.


એ બહાને હું મળું છું આપને,

આ ઝુરાપો સાવ કંઈ નાહક નથી.


એટલે ધંધો કરે છે ખોટનો,

આ હ્રદય વાણિજ્યમાં સ્નાતક નથી.


'હા' કહે છે? કેટલી પાગલ છે 'તું' !

તારા માટે હું હજી લાયક નથી.


લે, મળી છે તો જીવી લે 'મોજ'થી,

'પ્રેમ'થી સુંદર, જીવનમાં તક નથી.


Rate this content
Log in

More gujarati poem from Rajesh Hingu

Similar gujarati poem from Drama