STORYMIRROR

Nirali Patel

Romance Inspirational

4  

Nirali Patel

Romance Inspirational

જીવી જાશું પ્રેમ થી

જીવી જાશું પ્રેમ થી

1 min
287

દિલ આપી દીધું બાલમ,

તું તોડીને નાશી ગયો.

ચિત્ત ચોરી લીધું સાજન,

તું છોડીને ભાગી ગયો.


તારા વિના કેમ જીવાશે,

તે જ કાગળ પર લખ.

મન ભરીને પ્રેમ કીધો, 

ને આંખ રડી થાકી.


દુનિયાની છે રીત નિરાલી,

આમ જ પ્રેમ ને જુદાઈ.

લાખો લોક કહે દેવદાસ,

પણ આપણે થવું કેમ ઉદાસ.


એ ! માટીનો માનવ,

એક દી માટીમાં જ જાવાનું.

જીવીએ ત્યાં સુધી કરીયે પ્રેમ,

દિલ કેમ તોડવાનું.


શું લાવ્યાતા, શું લઇ જાશું,નફરત કરીને.

આંખો થાકી, પ્રેમ થાક્યો, જીવવું શાને ?

એમ ના લાગે માનવીને, પ્રેમ જીત,

જીવી જાશું પ્રેમથી જ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance