જીંદગી
જીંદગી
ભુલી જા સાથ ને મારા,
આમ જીંદગી શક્ય નથી.
ખુશી બધી ક્ષણ માત્રની,
પછી આંસુઓનો વરસાદ
રડતાં રડતાં વીતે જીંદગી,
એની બદલે મોત સારું લાગે.
સપનાંને જીંદગી સમજી બેઠા,
રહી ગઈ ખાલી યાદ જ માત્ર.
દિલને સવાલ જવાબ
આપતાં હાંફી ગયાં છીએ,
હવે સમાધાન નહીં હવે,
સપનાં સાથે અમે લડી બેઠા છીએ.