STORYMIRROR

Rekha Shukla

Tragedy

3  

Rekha Shukla

Tragedy

એક નગરે

એક નગરે

1 min
771





પૂરી રાખીયે શું અમે શબ્દોને માળામાં

દિલે દીધા છે દાટી ઘાવ શબ્દોની આળમાં

સાંખે સંગે અંગેઅંગે, રંગ ઉઝરડા પાળમાં,

તરફડે પરિંદુ નાદાન, પિંજર શબ્દોની જાળમાં.


ભૂંગળીના તોરણે ઇબાદત કરતી મહોતરમાં ને જોઈ

પેશ કરે દુઆ ગરીબખાને કી ઇજ્જત વિરાંગના ને જોઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy