Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Others Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 58

જીકે અંતાક્ષરી 58

1 min
378


(૧૭ર)

દહેરાદૂન ચા ઉદ્યોગનું કેન્દ્ર,

ત્યાં ઈન્ડિયન મિલિટરી એકેડમી;

અજમેરમાં ખ્વાજાની દરગાહ,

એ મોઈનુદ્દીન ચિશ્તીને નમી.


(૧૭૩)

મણિપુરી નૃત્યકલાનું મથક,

સાંસ્કૃતિક-વ્યાપારી કેન્દ્ર ઈમ્ફાલ;

પોંડીચેરીમાં અરવિંદ આશ્રમ,

કેન્દ્રશાસિત પ્રદેશ છે હાલ.


(૧૭૪)

લડાખનું મુખ્ય મથક લેહ,

મહત્ત્વનું મથક લશ્કરી;

કાશી વિશ્વનાથનું મંદિર છે,

એવી પવિત્ર વારાણસી નગરી.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy