Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Drama Fantasy

3  

Bindya Jani

Drama Fantasy

ઝાકળ બિંદુ

ઝાકળ બિંદુ

1 min
1.1K


તારી ઝાકળ વર્ષાનો

ઝાકળ ભીનો સ્નેહ

સ્પર્શયો જ્યારે મને

પુલકિત થઈ ઊઠી

નવયૌવના શી!


મળ્યું અવનિ ને

આભ નું આલિંગન

એ સ્નેહ બુંદ તણું

ઠંડી શીતળતા એ હર્યુ મન

શોભી રહ્યું હતું ઝાકળ બિંદુ

મોતી શુ ચમકતું સુમન પર

ને અચાનક સરી પડ્યું ઝાકળ બિંદુ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama