STORYMIRROR

BINA SACHDEV

Tragedy

3  

BINA SACHDEV

Tragedy

જેને ત્યાં દીકરી બની આવી

જેને ત્યાં દીકરી બની આવી

1 min
333

જેને ત્યાં દીકરી બની આવી

તેને માટે પારકી થાપણ,


થઈ મોટી ગઈ પોતાના ઘરે,

તેને કહયુ તું પારકી જણી,


તો હું કોની ?

અટવાની અટકળમાં,


થઈ કેટલીય કસોટી;

દીધી પણ કેટલીય ,


સમય ની થપાટે ,

કર્યો ઈશ્વરને પ્રેમ,


ન થયું કોઈ મારું સગું;

અંતે જગ્યા મળી તેના દરબારમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy